પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પીએમ સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 05 FEB 2024 5:13PM by PIB Ahmedabad

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ મોહન યાદવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ મોહન યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2002681) મુલાકાતી સંખ્યા : 245