પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ન્યાયશાસ્ત્રી ફલી નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
21 FEB 2024 11:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યાયશાસ્ત્રી શ્રી ફલી નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી ફલી નરીમનજી સૌથી ઉત્કૃષ્ટ કાનૂની દિમાગ અને બૌદ્ધિકોમાંના એક હતા. તેમણે સામાન્ય નાગરિકોને ન્યાય સુલભ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના નિધનથી મને દુઃખ થયું છે. મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે. "
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2007574)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam