પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મદુરાઈ મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરી

પોસ્ટેડ ઓન: 27 FEB 2024 10:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મદુરાઈ મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરી હતી.

પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:

"મદુરાઈ મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરીને ધન્યતા અનુભવું છું."

 

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2009611) મુલાકાતી સંખ્યા : 180