પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના તેમના નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે વિકસિત ભારત એમ્બેસેડર સમુદાયની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 08 MAR 2024 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા માટે વિકિસિત ભારત એમ્બેસેડર સમુદાયની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ જે ઈરાનીની પોસ્ટનો જવાબ આપતા વડાપ્રધાને X પર પોસ્ટ કર્યું:

"હું #ViksitBharatAmbassador સમુદાયને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના તેમના નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે બિરદાવું છું. અમારી નારી શક્તિની સક્રિય ભાગીદારી નિર્વિવાદપણે વિકસિત અને સશક્ત ભારત હાંસલ કરવા તરફની અમારી યાત્રાને વેગ આપશે."

AP/GP/JD


(रिलीज़ आईडी: 2012770) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam