સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રી વિજય કુમારે કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળ્યો
प्रविष्टि तिथि:
04 APR 2024 3:37PM by PIB Ahmedabad
શ્રી વિજય કુમારે 01.04.2024ના રોજ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત ટેલિકોમ સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસની 1999 બેચના અધિકારી છે અને તેમણે મહારાષ્ટ્ર સર્કલ, ઉત્તર પ્રદેશ (પૂર્વ) સર્કલ, ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) સર્કલ અને DoT મુખ્યાલય, નવી દિલ્હીમાં વિવિધ ક્ષમતાઓમાં કામ કર્યું છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન હેડક્વાર્ટર, નવી દિલ્હીમાં યુએસઓએફના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે પણ કામ કર્યું છે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2017161)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English