પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
28 JUN 2024 12:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
શ્રી મોદીએ કહ્યું કે શ્રી પીવી નરસિમ્હા રાવને તેમના નેતૃત્વ અને બુદ્ધિમત્તા માટે યાદ કરવામાં આવે છે અને આ અમારી સરકારનું સન્માન છે કે અમે રાષ્ટ્ર પ્રત્યે તેમના સમૃદ્ધ યોગદાનને માન્યતા આપતા આ વર્ષની શરૂઆતમાં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા.
પ્રધાનમંત્રીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું;
“હું પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવ ગારુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને તેમના નેતૃત્વ અને બુદ્ધિમત્તા માટે યાદ કરવામાં આવે છે. આ અમારી સરકારનું સન્માન છે કે અમે આપણા રાષ્ટ્ર માટે તેમના સમૃદ્ધ યોગદાનને માન્યતા આપતા આ વર્ષની શરૂઆતમાં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2029262)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam