ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 11-12 જુલાઈ, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ 11 જુલાઈના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંબોધશે
ઉપરાષ્ટ્રપતિ 12 જુલાઈના રોજ નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS), મુંબઈના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે
प्रविष्टि तिथि:
10 JUL 2024 11:38AM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 11-12 જુલાઈ, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે.
શ્રી ધનખર 11 જુલાઈ, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે.
તેમની મુલાકાતના બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ મુંબઈની નરસી મોંજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS)ના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.
તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન શ્રી ધનખર મહારાષ્ટ્રના રાજભવનની પણ મુલાકાત લેશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2031994)
आगंतुक पटल : 160