પ્રધાનમંત્રીનું કાર્યાલય
સંવિધાન હત્યા દિવસ એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
12 JUL 2024 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકેની ઘોષણા એ સમયની યાદ અપાવશે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહ દ્વારા X પર કરાયેલી પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું;
“25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું. તે દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે કે જેઓ કટોકટીના અતિરેકને લીધે પીડિત થયા, જે કોંગ્રેસ પ્રેરિત ભારતીય ઇતિહાસનો કાળો તબક્કો હતો.’
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2032772)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Marathi
,
Odia
,
हिन्दी
,
Hindi_MP
,
English
,
Urdu
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam