પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
15 JUL 2024 4:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ કે. કામરાજને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“થિરુ કે. કામરાજને તેમની જન્મજયંતી પર યાદ કરીને. તેમના દૂરંદેશી નેતૃત્વ અને ગરીબોના ઉત્થાન માટેના પ્રયત્નો માટે તેઓ વ્યાપકપણે આદરણીય છે. શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તેમનું યોગદાન અજોડ છે. અમે તેમના આદર્શોને પરિપૂર્ણ કરવા અને ન્યાયી અને દયાળુ સમાજનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2033397)
आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam