પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં #હરઘર તિરંગા અભિયાન પર ગર્વ વ્યક્ત કર્યો
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                12 AUG 2024 8:08PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે #હરઘર તિરંગા અભિયાનમાં તેમની સહભાગિતામાં સુરતના લોકોની જુસ્સાદાર ભાવના પર ગર્વ વ્યક્ત કર્યો.
હર્ષ સંઘવીની વિડિયો પોસ્ટ પર ટિપ્પણી કરતા શ્રી મોદીએ X પર કહ્યું:
“સુરત બધું જ જુસ્સાથી કરે છે અને #હરઘર તિરંગા પણ તેમાં અપવાદ નથી! સુરતી ભાવના પર ગર્વ છે.”
 
AP/GP/JD
                
                
                
                
                
                (Release ID: 2044690)
                Visitor Counter : 746
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Hindi_MP 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam