નાણા મંત્રાલય
પ્રાદેશિક નિયામક, નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ કાર્યાલય બંધ
प्रविष्टि तिथि:
16 AUG 2024 6:08PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણા મંત્રાલયના નિર્ણય મુજબ, પ્રાદેશિક નિયામકનું કાર્યાલય, રાષ્ટ્રીય બચત સંસ્થા, મુંબઈ પ્રાદેશિક કેન્દ્ર 31.08.2024થી બંધ કરવામાં આવી રહ્યું છે.
હવેથી, તમામ પ્રકારના પત્રવ્યવહાર અને સંપર્કો નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ હેડક્વાર્ટર સાથે કરી શકાય છે જેના સરનામું અને સંપર્ક નંબર નીચે આપેલા છે:
સંયુક્ત નિયામક અને કચેરીના વડા,
રાષ્ટ્રીય બચત સંસ્થા,
નાણા મંત્રાલય (DEA),
ભારત સરકાર,
પહેલો માળ, ભારતીય બાળ કલ્યાણ પરિષદ,
4, દીન દયાલ ઉપાધ્યાય માર્ગ,
નવી દિલ્હી - 110002
ફોન નંબર: 011-23237154, 011-23210450
ઈમેલ: nsi@nsiindia.gov.in
નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીના O/o સંયુક્ત નિયામક અને HOO દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2046155)
आगंतुक पटल : 106