પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપ્યાં
Posted On:
28 AUG 2024 1:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જન ધન યોજનાના 10 વર્ષ પૂરાં થવા પર શુભેચ્છા પાઠવી.
શ્રી મોદીએ નમો એપ પર નાણાકીય સમાવેશ કાર્યક્રમ પર ક્વિઝની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"NaMo એપમાં જન ધન યોજના પર એક રસપ્રદ ક્વિઝ છે. તેમાં જરૂરથી ભાગ લો! #10YearsOfJanDhan"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2049285)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam