પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પરિણામોની યાદી: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ભારતની સત્તાવાર મુલાકાત

प्रविष्टि तिथि: 09 SEP 2024 7:03PM by PIB Ahmedabad

1. અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની (ENEC) અને ન્યુક્લિયર પાવર કોઓપરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીના ક્ષેત્રમાં એમઓયુ

2. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના LNG પુરવઠા માટેનો કરાર

3. ADNOC અને ઇન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચે એમઓયુ

4. ઊર્જા ભારત અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક 1 માટે ઉત્પાદન કન્સેશન કરાર

5. ભારતમાં ફૂડ પાર્કના વિકાસ પર ગુજરાત સરકાર અને અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની PJSC (ADQ) વચ્ચે એમઓયુ

AP/GP/JD


(रिलीज़ आईडी: 2053219) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam