પોસ્ટેડ ઓન:
16 SEP 2024 7:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે યાત્રિકોના અનુભવને વધુ ઉમદા બનાવવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કર્યાં."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com