પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી
પોસ્ટેડ ઓન:
30 SEP 2024 8:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે પશ્ચિમ એશિયામાં હાલમાં થયેલા ઘટનાક્રમ પર વાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પશ્ચિમ એશિયામાં હાલમાં ઘટેલા ઘટનાક્રમ અંગે પ્રધાનમંત્રી @netanyahu સાથે વાત કરી. આપણા વિશ્વમાં આતંકવાદને કોઈ સ્થાન નથી. ક્ષેત્રીય તણાવને રોકવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોના સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2060594)
મુલાકાતી સંખ્યા : 126
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam