પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પ્રાર્થના કરી
પોસ્ટેડ ઓન:
06 OCT 2024 8:40AM by PIB Ahmedabad
નવરાત્રિના ચોથા દિવસે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુષ્માંડા માતાજીની પૂજા-અર્ચના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાના ચરણમાં વંદન! માતાજીની કૃપાથી સૌ કોઈનું જીવન આયુષ્માન બને, તેવી જ પ્રાર્થના છે. અહીં રજૂ કરું છું તેમની આ સ્તુતિ...”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2062574)
મુલાકાતી સંખ્યા : 128
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam