પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
12 OCT 2024 1:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતના કારણે થયેલા મૃત્યુના પગલે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“હરિયાણાના કૈથલમાં થયેલ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર તમામ શક્ય મદદ પૂરી પાડવામાં રોકાયેલું છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2064362)
મુલાકાતી સંખ્યા : 116
આ રીલીઝ વાંચો:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam