પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણ પર લિંક્ડઇન પોસ્ટ લખી
Posted On:
15 OCT 2024 3:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે LinkedIn પર એક પોસ્ટ લખી હતી, જેમાં ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
પોસ્ટનું શીર્ષક છે 'ચાલો પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરીએ'.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"તાજેતરમાં, કેન્દ્રીય કેબિનેટે એક ખૂબ જ રસપ્રદ નિર્ણય લીધો - લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાનો. આવો ખ્યાલ સંસ્કૃતિ અને પર્યટનની દુનિયામાં નવી તકોનું સર્જન કરશે. ભારત સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રોમાં વધુ ભાગીદારીનું આમંત્રણ આપે છે."
AP/GP/JD
(Release ID: 2064988)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam