પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી
प्रविष्टि तिथि:
17 OCT 2024 9:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા અને ગરીબ અને દલિત લોકોને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી. અમે સુશાસનના પાસાઓ અને લોકોના જીવનને સુધારવાની રીતો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. અમારું જોડાણ રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા અને ગરીબ અને દલિત લોકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2065983)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam