પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિવાળીની શુભકામનાઓ પાઠવવા પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિને મળ્યા

પોસ્ટેડ ઓન: 31 OCT 2024 10:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકર સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરને મળ્યા અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2070001) મુલાકાતી સંખ્યા : 138