નાણા મંત્રાલય
'કમ્પ્લાયન્સ ઓડિટ રિપોર્ટ-સિવિલ એન્ડ કોમર્શિયલ'નો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરાયો
प्रविष्टि तिथि:
26 NOV 2024 6:11PM by PIB Ahmedabad
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (વર્ષ 2024નો અહેવાલ નં.4), ગુજરાત સરકારના માર્ચ 2022ના રોજ પૂરા થયેલા સમયગાળા માટેનો 'કમ્પ્લાયન્સ ઓડિટ રિપોર્ટ-સિવિલ એન્ડ કોમર્શિયલ' 26-11-2024નાં રોજ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2077808)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English