પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે વૈશ્વિક ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
28 NOV 2024 4:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે વૈશ્વિક ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠે છે. તેમની વિદેશ મુલાકાતોની ઝલક શેર કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેનો આ અપાર ઉત્સાહ અત્યંત આનંદદાયક છે.
X પરની પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે પડઘો પાડે છે!
હું જ્યાં પણ જાઉં છું, ત્યાં મને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે અપાર ઉત્સાહ દેખાય છે, જે અત્યંત આનંદદાયક છે. આ રહી એક ઝલક..."
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2078542)
आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam