પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કહ્યું કે પરમ પૂજ્ય જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ દ્વારા પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા મને ઘણી જ ખુશી થઈ છે

પોસ્ટેડ ઓન: 08 DEC 2024 9:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પરમ પવિત્ર જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાંસિસ દ્વારા પવિત્ર રોમન કેથેલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા તેઓ ખૂબ જ ખુશ છે.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું:

“ભારત માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત!

પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા બાદ તેમને ઘણો જ આનંદ થયો છે.

મહાનુભાવ જ્યોર્જ કાર્ડિનલ કુવાકડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રખર અનુયાયી તરીકે માનવતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમને  ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.

@પોન્ટીફેક્સ"

 

AP/IJ/GP/JT

"text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2082062) મુલાકાતી સંખ્યા : 114