રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
11 DEC 2024 12:46PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (11 ડિસેમ્બર, 2024) અશોક મંડપ, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2083099)
મુલાકાતી સંખ્યા : 132