પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયા કપ ખિતાબ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
16 DEC 2024 9:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયા કપ ટાઈટલ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટીમના અપાર ધૈર્ય અને નિશ્ચયની પ્રશંસા કરી હતી.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને એશિયા કપ ટાઇટલ જીતવા બદલ અભિનંદન. ટીમે અપાર ધૈર્ય અને નિશ્ચય દર્શાવ્યા હતા. આ સફળતા ખાસ કરીને યુવાનોમાં હોકી પ્રત્યેના વધતા જુસ્સાને પણ દર્શાવે છે. ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2085045)
आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam