પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025નો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
10 JAN 2025 12:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025નો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 વિશે લખાયેલા લેખ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ લખ્યું;
“કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya એ ભારતના રાષ્ટ્રીય યુવા મહોત્સવને 'વિકસિત ભારત યુવા નેતા સંવાદ 2025' તરીકે પુનઃકલ્પિત કરવા અંગે લખ્યું છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો છે... જરૂરથી વાંચો!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2091739)
आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam