પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો ઉદ્દેશ્ય વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે યુવા બ્રેઇનની ઉર્જા, સર્જનાત્મકતા અને નેતૃત્વને દિશા પ્રદાન કરવાનો છેઃ પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
11 JAN 2025 2:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ પર કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલો લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે દ્વારા વિકસિત ભારત યુવા નેતા સંવાદ અંગે X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રી કાર્યાલયે પોસ્ટ કર્યું:
"કેન્દ્રીય મંત્રી @khadseraksha જી લખે છે કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા બ્રેઈનની ઉર્જા, સર્જનાત્મકતા અને નેતૃત્વને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે દિશા દેખાડવાનો એક પ્રયાસ છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2092043)
મુલાકાતી સંખ્યા : 183
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam