પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
21 JAN 2025 8:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટિપ્પણી કરી કે રાજ્ય રાષ્ટ્રીય પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભકામનાઓ. રાજ્ય રાષ્ટ્રીય પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. તે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે પણ જાણીતું છે. ત્રિપુરા વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા."
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2094680)
મુલાકાતી સંખ્યા : 106
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam