પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા


અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું: પીએમ

प्रविष्टि तिथि: 27 JAN 2025 8:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેના તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. શ્રી મોદીએ કહ્યું કે અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ @realDonaldTrump @POTUS સાથે વાત કરીને આનંદ થયો. તેમને તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2096861) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada