પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 30 JAN 2025 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વને પુનઃપુષ્ટિ આપી, દેશની ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો!"

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2097753) आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam