સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર દ્વારા PLI DAYની ઉજવણી 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કરાશે
Posted On:
31 JAN 2025 12:15PM by PIB Ahmedabad
પોસ્ટ વિભાગની ઇન્સ્યોરન્સ પોલિસી (PLI/RPLI) અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે ખાસ આ ઈવેન્ટ આયોજિત કરવામાં આવી છે. પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર, અમદાવાદ સિટી ડિવિઝન હેઠળની તમામ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ વિભાગની ઇન્સ્યોરન્સ પોલિસી, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI), ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) પોલિસીની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2097831)