કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ડિસેમ્બર, 2024 મહિના માટે ભરતીના પરિણામો જાહેર કર્યા

प्रविष्टि तिथि: 04 FEB 2025 11:54AM by PIB Ahmedabad

ડિસેમ્બર, 2024 દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચે મુજબની ભરતીનાં પરિણામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને વ્યક્તિગત રૂપે પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા / આ પદ માટે ભલામણ કરવી શક્ય નથી.

પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો.


(रिलीज़ आईडी: 2099426) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi