રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 08 FEB 2025 12:24PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(8 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

AP/IJ/GP/JT


(रिलीज़ आईडी: 2100994) आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam