પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત AIના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ જાહેર હિત માટે કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
Posted On:
12 FEB 2025 2:02PM by PIB Ahmedabad
અમે વિશ્વને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમારા દેશમાં રોકાણ કરે અને અમારી યુવા શક્તિ પર દાવ લગાવે!: પ્રધાનમંત્રી
ભારત AIમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે, તેનો ઉપયોગ જાહેર હિત માટે કરી રહ્યું છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને ભારતમાં રોકાણ કરવા અને આપણી યુવા શક્તિ પર દાવ લગાવવાનો આગ્રહ કર્યો છે.
ગુગલ અને આલ્ફાબેટના CEO શ્રી સુંદર પિચાઈ સાથેની મુલાકાત પર સંતોષ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ X પરની તેમની પોસ્ટ અંતર્ગત લખ્યું કે:
“તમને મળીને આનંદ થયો @sundarpichai. ભારત AI માં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ જાહેર હિત માટે કરી રહ્યું છે. અમે વિશ્વને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમારા દેશમાં રોકાણ કરે અને અમારી યુવા શક્તિ પર દાવ લગાવે!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2102214)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam