પ્રધાનમંત્રીનું કાર્યાલય
કાશી તમિલ સંગમમનો પ્રારંભ થયો, કાશી અને તમિલનાડુ વચ્ચેના કાલાતીત સભ્યતા સંબંધોની ઉજવણી, આ મંચ સદીઓથી વિકસતા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણોને એક સાથે લાવે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ દરેકને કાશી તમિલ સંગમ 2025નો ભાગ બનવાનો આગ્રહ કર્યો
प्रविष्टि तिथि:
15 FEB 2025 9:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને કાશી તમિલ સંગમ 2025નો ભાગ બનવાનો આગ્રહ કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે કાશી તમિલ સંગમનો પ્રારંભ થયો છે. કાશી અને તમિલનાડુ વચ્ચેના કાલાતીત સભ્યતા સંબંધોની ઉજવણી, આ મંચ સદીઓથી વિકસેલા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણોને એક સાથે લાવે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“કાશી તમિલ સંગમમ શરૂ થઈ ગયું છે…
કાશી અને તમિલનાડુ વચ્ચેના કાલાતીત સભ્યતા સંબંધોની ઉજવણી, આ મંચ સદીઓથી વિકસેલા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણોને એક સાથે લાવે છે. તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પણ પ્રકાશિત કરે છે.
હું તમને બધાને કાશી તમિલ સંગમ 2025નો ભાગ બનવાનો આગ્રહ કરું છું!
@KTSangamam”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2103976)
आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam