પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રીમતી રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા
Posted On:
20 FEB 2025 1:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ પાયાના સ્તરેથી ઉભરી આવ્યા છે, કેમ્પસ રાજકારણ, રાજ્ય સંગઠન, મ્યુનિસિપલ વહીવટમાં સક્રિય રહ્યાં અને હવે ધારાસભ્યની સાથે સાથે મુખ્યમંત્રી પણ છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“શ્રીમતી રેખા ગુપ્તાજીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેઓ પાયાના સ્તરેથી ઉભરી આવ્યા છે, કેમ્પસ રાજકારણ, રાજ્ય સંગઠન, મ્યુનિસિપલ વહીવટમાં સક્રિય છે અને હવે ધારાસભ્યની સાથે સાથે મુખ્યમંત્રી પણ છે. મને વિશ્વાસ છે કે તેઓ દિલ્હીના વિકાસ માટે સંપૂર્ણ જોશ સાથે કામ કરશે. તેમના સફળ કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.
@gupta_rekha”
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2104930)
Read this release in:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam