પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
08 MAR 2025 10:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને નમન કર્યુ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. શ્રી મોદીએ કહ્યું, "આજે જેમ મેં વચન આપ્યું હતું તે મુજબ મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓ દ્વારા સંભાળવામાં આવશે."
પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;
"આપણે #WomensDay પર આપણી નારી શક્તિને નમન કરીએ છીએ! અમારી સરકારે હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. આજે વચન મુજબ મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિવિધ ક્ષેત્રોમાં છાપ છોડી રહેલી મહિલાઓ દ્વારા સંભાળવામાં આવશે!
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2109326)
आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam