પોસ્ટેડ ઓન:
18 MAR 2025 12:09PM by PIB Ahmedabad
ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે;
“ઝારખંડના રાજ્યપાલ શ્રી @santoshgangwar એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@jhar_governor”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com