પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
30 MAR 2025 11:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શત શત નમન. ભારત માતાની સેવામાં તેમનું બલિદાન અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2116741)
आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam