પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ  ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને કેવી રીતે આકાર આપ્યો તે એક લેખ શેર કરીને જણાવ્યું 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                16 APR 2025 1:33PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલનો એક લેખ શેર કર્યો કે કેવી રીતે ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને આકાર આપ્યો.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:
"કેન્દ્રીય મંત્રી શ્રી @arjunrammeghwal એ વિગતવાર જણાવ્યું છે કે કેવી રીતે ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને આકાર આપ્યો. indianexpress.com/article/opinio…
નમો એપના માધ્યમથી"
 
 
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2122049)
                Visitor Counter : 74
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Nepali 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali-TR 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam