પ્રધાનમંત્રીનું કાર્યાલય
આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
19 APR 2025 12:55PM by PIB Ahmedabad
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
એક્સ પર પીએમઓ ઇન્ડિયા હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું:
"આસામના મુખ્યમંત્રી શ્રી @himantabiswa, પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMOfficeAssam"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2122848)
મુલાકાતી સંખ્યા : 87
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam