પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંરક્ષણ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકની અધ્યક્ષતા કરી
प्रविष्टि तिथि:
09 MAY 2025 10:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એક બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"PM @narendramodi એ એક બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં સંરક્ષણ પ્રધાન @rajnathsingh, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા."
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2128015)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada