પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમાની સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 12 MAY 2025 8:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બુદ્ધ પૂર્ણિમાની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સત્ય, સમાનતા અને સંવાદિતાના સિદ્ધાંતો પર આધારિત ભગવાન બુદ્ધના સંદેશા માનવતા માટે માર્ગદર્શક રહ્યા છે. ત્યાગ અને તપસ્યા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા વિશ્વ સમુદાયને કરુણા અને શાંતિ તરફ પ્રેરણા આપશે."

 

AP/IJ/JY/GP/JT


(Release ID: 2128201) Visitor Counter : 2