પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટીબી નાબૂદ કરવાના ભારતના મિશન પર બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
13 MAY 2025 7:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીબી નાબૂદ કરવાના ભારતના મિશન પર એક બેઠકની અધ્યક્ષતા કરી. "સક્રિય જનભાગીદારીથી પ્રેરિત, છેલ્લા કેટલાક વર્ષોમાં આ અભિયાનને નોંધપાત્ર વેગ મળ્યો છે", શ્રી મોદીએ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"ટીબી નાબૂદ કરવાના ભારતના મિશન પર એક બેઠકની અધ્યક્ષતા કરી. સક્રિય જનભાગીદારીથી પ્રેરિત, આ અભિયાનને છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વેગ મળ્યો છે. અમારી સરકાર ટીબી મુક્ત ભારતના વિઝનને સાકાર કરવા માટે તમામ હિસ્સેદારો સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે."
AP/IJ/GP/JD
(Release ID: 2128489)