પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
16 MAY 2025 10:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું, "આ વર્ષે આ પ્રસંગ વધુ ખાસ છે કારણ કે આપણે સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ! સિક્કિમ શાંત સુંદર, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને મહેનતુ લોકો સાથે સંકળાયેલું છે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;
"સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન! આ વર્ષે આ પ્રસંગ વધુ ખાસ છે કારણ કે આપણે સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ!
સિક્કિમ શાંત સુંદર, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને મહેનતુ લોકો સાથે સંકળાયેલું છે. તેણે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ સુંદર રાજ્યના લોકો સમૃદ્ધ થતા રહે તેવી પ્રાર્થના."
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2129009)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam