પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના કોલસા ક્ષેત્રની બિનકાર્યક્ષમતાથી અસરકારકતા સુધીની સફર પર એક લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 26 MAY 2025 2:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી જી કિશન રેડ્ડીનો એક લેખ શેર કર્યો છે જેમાં કોલસા ક્ષેત્રની બિનકાર્યક્ષમતાથી અસર સુધીની સફરનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે શ્રી જી કિશન રેડ્ડીની X પરની પોસ્ટનો જવાબ આપતા જણાવ્યું હતું કે:

"કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjp કોલસા ક્ષેત્રની બિનકાર્યક્ષમતાથી અસરકારકતા સુધીની સફરનું ચિત્રણ કરે છે. સરકારના દાયકાના પરિવર્તનશીલ શાસન હેઠળ ભારતના અભૂતપૂર્વ ઉદય પર એક સમજદાર લેખ!"

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2131300) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Nepali , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam