પ્રધાનમંત્રીનું કાર્યાલય
સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી
Posted On:
05 JUN 2025 12:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પહેલ સ્વચ્છ અને હરિયાળી દિલ્હીના નિર્માણમાં ફાળો આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું દિલ્હીના લોકો માટે 'જીવનની સરળતા'માં પણ સુધારો કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સ્વચ્છ અને હરિયાળી દિલ્હીનું નિર્માણ!
સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી. વધુમાં, આ દિલ્હીના લોકો માટે 'જીવનની સરળતા'માં પણ સુધારો કરશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2134095)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam