પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છેલ્લા 11 વર્ષમાં ભારતની ડિજિટલ કનેક્ટિવિટી ક્રાંતિ પર પ્રકાશ પાડતો એક લેખ શેર કર્યો
Posted On:
10 JUN 2025 2:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા 11 વર્ષમાં ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને આગળ વધારવામાં સરકારની પ્રતિબદ્ધતા પર એક લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના X પરના પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
"આપણી સરકાર દેશને ડિજિટલ કનેક્ટિવિટીમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય મંત્રી @JM_Scindiaજીએ તેમના લેખમાં વિગતવાર સમજાવ્યું છે કે છેલ્લા 11 વર્ષમાં આમાં મળેલી સફળતા આપણને આ દિશામાં વધુ ઝડપથી આગળ વધવા માટે કેવી રીતે પ્રેરણા આપી રહી છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2135355)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam