પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છેલ્લા 11 વર્ષોમાં ભારતના કાર્યબળને નીતિ, આયોજન અને પ્રગતિના કેન્દ્રમાં દર્શાવતો એક લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
18 JUN 2025 5:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો જેમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતના કાર્યબળને નીતિ, આયોજન અને પ્રગતિના કેન્દ્રમાં કેવી રીતે રાખવામાં આવ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ પરિવર્તનથી રોજગાર સર્જનમાં ઐતિહાસિક સુધારો થયો છે અને સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર થયો છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
“કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya દર્શાવે છે કે છેલ્લા 11 વર્ષોમાં, ભારતના કાર્યબળને નીતિ, આયોજન અને પ્રગતિના કેન્દ્રમાં કેવી રીતે રાખવામાં આવ્યું છે. આ પરિવર્તનથી રોજગાર સર્જનમાં ઐતિહાસિક સુધારો થયો છે અને સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર થયો છે. વાંચજો!”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2137495)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam