માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આકાશવાણી, અમદાવાદમાં ટેકનિકલ ઇન્ટર્નશીપની સુવર્ણ તક

Posted On: 20 JUN 2025 12:40PM by PIB Ahmedabad

પ્રસાર ભારતીના પશ્ચિમ ક્ષેત્રમાં, આકાશવાણી અમદાવાદ માટે બે ટેકનિકલ ઇન્ટર્નની કરાર આધારિત નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 30.06.2025 છે, તેથી લાયક ઉમેદવારોને વહેલી તકે અરજી કરવા વિનંતી છે.

રસ ધરાવતા ઉમેદવારો પ્રસાર ભારતીની અધિકૃત વેબસાઇટ http://avedan.prasarbharati.org/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2137915)